હે ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા
ભીમરણા ધામે આઈ મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા
ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા
હે માછરાળી મોગલ ના પરચા અપાર છે
હે માછરાળી મોગલ ના પરચા અપાર છે
દેવ ડાઢાળી માં દિલના દાતાર છે
દેવ ડાઢાળી માં દિલના દાતાર છે
હે ત્યાં ધારેલા કામ થઈ જાતા
હે ત્યાં ધારેલા કામ થઈ જાતા
ભગુડાની ભાગોળે માં મોગલ ના બેહણા
કબરાઉના વડલે મારી મોગલમાં ના બેહણા