LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chotile Dakla Vaagya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
હો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
હો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
હો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
ડાક ને ડમરુ માડી હર દમ વાગે
ડાક ને ડમરુ માં હો માં
ડાક ને ડમરુ માડી હર દમ વાગે
ડુંગરા ડોલવા લાગ્યા
ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા
હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના
ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા

WRITERS

DHAVAL M KAPADIYA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other