હું તને વિનવું ખોડીયાર માં
હું તને વિનવું ખોડીયાર માં
સરખે સરખી સાહેલડી માં , રમવા નીસર્યા માં
સરખે સરખી સાહેલડી માં , રમવા નીસર્યા માં
ગડી ગડીનો ડમલો રે પૂજા માં ડમરા
ગડી ગડીનો ડમલો રે માં પૂજા માં ડમરા
એ હું તને વિનવું મેલડી માં
સરખે સરખી સાહેલડી માં રમવા નીસર્યા
સરખે સરખી સાહેલડી માં રમવા નીસર્યા
સરખે સરખી સાહેલડી માં રમવા નીસર્યા