હે ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
હે ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
માડી ને દ્વારે વાંજીયા રે આવે
સીસ ના માવી પુત્ર પારણે રે માવે
માડી ને દ્વારે પોઢીયા રે આવે
હાથ ઘોડીને ક્યાં કંચમ રે માઘે
હે વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની
કોઢિયા ને કોઢ રે મટાવે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા મામડિયાની