LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ramti Aave Maadi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે રમતી આવે માડી રમતી આવે
આજ માત મેલડી રમતી આવે
હે રમતી આવે માડી રમતી આવે
આજ માત મેલડી રમતી આવે
હે ભલે રે રમે માડી ભલે રે રમે
આજ મારી મેલડી ભલે રે રમે
હે ભલે રે રમે દેવી ભલે રે રમે
આજ માત મેલડી ભલે રે રમે
હેએએએ ખમ્મા કેહ્જે માડી ખમ્મા કેહ્જે

હે ખમ્મા કેહ્જે માડી ખમ્મા કેહ્જે
તારા છોરુડા ને ખમ્મા કેહ્જે
હે રમવા દેજે માડી રમવા દેજે
તારા બાલુડા ને રમવા દેજે
હે ડાકલા વગાડ વીરા ડાકલિયા
શિવ શંકર ભાદાએ બાવળિયા
હે રમવા આવે માડી રમવા આવે
આજ માત મેલડી રમવા આવે
હે ભલે રે રમે માડી ભલે રે રમે
આજ મારી મેલડી ભલે રે રમે

WRITERS

DHAVAL M KAPADIYA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other