LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sonal Garbo Shire Ambe Maa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
હો ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે
હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
હો સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

હો સખીયો સંગાથે કેવા ઘૂમે છે
સખીયો સંગાથે કેવા ઘૂમે છે
ફરરર ફૂંદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે
હો ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે
હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

WRITERS

DHAVAL M KAPADIYA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other