LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vadaladi Varsi Re

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઈને વેલો
હે વીરા લઈને વેલો
કે વીરા લઈને વેલો આવજે રે
જાનૈયા મારે ઘેરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

WRITERS

DHAVAL M KAPADIYA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other