LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Parne Mari Janu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો એના હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
ઓ હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ
હો ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું
ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
હો પ્રેમ કર્યો હાચો એ ભૂલ મારી થઇ
સુ કમી હતી પ્રેમ માં તુ બીજા ની રે થઇ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ

હો ભોળી બની ને તે તો ભવ રે બગાડયો
તને મળી મંજિલ મને રસ્તા માં રાખ્યો
હતી ભૂલ મારી તારો ભરોષો મે રાખ્યો
તારા માટે જાનુ હતો રાત દિન હું જાગ્યો
હો એ મીઠી મુલાકાતો તું પલ માં ભૂલી ગયી
દિલ ના બદલા માં તું દર્દ આપી ગયી (દર્દ આપી ગયી)
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ

હો સુ મળ્યું તને મારા દિલ ને તોડી ને
આમ ના જવાય જાનુ મને છોડી ને
ઓ સાચો પ્રેમ કર્યો બેવફાઈ કરી તે
લેવા તને બીજો આયો જાન રે ચોળી ને
હો દુનિયા લૂંટી મારી બીજા ની તું થઇ
મારી સામે ચાલી ગઈ આંખો રડતી રહી
આંખો રડતી રહી
હો જીવન મારુ થયું જાનુ તારા વિના નું
જીવન મારુ થયું જાનુ તારા વિના નું
આંખે વરસાદ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ
હો હો હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
પરણે મારી જાનુ
હો હો આંખેં વરસાદ પરણી ગઈ મારી જાનુ

WRITERS

Miteshkumar Barot, Dhaval M Kapadiya

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other