LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Piyuji

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હો મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મને યાદ આવે આપણી પેલી મુલાકાત
મેં તો તમને
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ

હે મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
હો મેં તો તમને જોયા બેઠાતા બગીચાની માંય
હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મેં તો તમને
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મેં તો તમને
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ

મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર
હો મેં તમને હસતા જોયા આવું પહેલી જ વાર
હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મેં તો તમને
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હો મેં તો તમને જોયા દેતા સોગંધની સોગાત
હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મેં તો તમને
હો મેં તો તમને જોયા તમારા પીયૂજીને સાથ
હે મેં તો તમને જોયા તમારા પીયૂજીની સાથ
હે આવતા જનમારે થશે વાલી આપણી મુલાકાત

WRITERS

DHAVAL KAPADIYA, KAVI KEDAN

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other