દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
લક્ષ્મી નો અવતાર, લક્ષ્મી નો અવતાર
હો દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વાલ નો દરિયો જીવન ભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય
દીકરી તારા વાલ નો દરિયો જીવન ભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય
એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હજાય
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાલ
રમતા થાતી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
હો ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાલ
રમતા થાતી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
ઉપમા તારા લાગે મને પરિ નો અહેસાસ
કાળી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઈ ને ગુંજે
પાપા પગલી ચલાવતાં બાપણુ હૈયું ઝૂમે
કાળી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઈ ને ગુંજે
પાપા પગલી ચલાવતાં બાપણુ હૈયું ઝૂમે
દીકરી તું તો માતાપિતા નો સાચો છે આધાર
હો હો, હા હા, હો હો, હા હા, હો હો, હા હા, હો હો