LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mumbaiya Gujarati

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
અમે મુંબઈયા ગુજરાતી
આમ્હી મુંબઈયા ગુજરાતી
અગા મુંબઈયા ગુજરાતી
આલા મુંબઈયા ગુજરાતી
રામ રામ કરવાનું
હરી નામ જપવાનું
રહેવાનું મોજમાં
ને ખાવાનું જોશમાં
વડાપાવ મિસળ પાવ ઇડલી દાબેલી
પાત્રા ખમણ કે ફાફડા જલેબી
અમચી મુંબઈમાં સબ કુછ મળશે
બંધ આંખો સે ભી યહાં સબ કુછ દેખાશે
દાદા ભીડ ભડાકા છે સેન્સેક્સ કડાકા છે
અહીં દર બીજો માણસ એક ગુજરાતી કાકા છે
આયા ને આઇવા ગયા ને ગયા
કેમે કરીને અમે ગુજરાતી થયા
ગ્રામરમાં આમ તેમ ભલે કરી દઈએ
અમને જે શીખવાડે એને શીખડાવી દઈએ બોસ

મુંબઈ કસા કાઈ બોલા
મુંબઈ કેમ છે ભૈલા
મુંબઈ what a place યાર
મુંબઈ અરે અપને કો ઐસા ઈચ ફાવતા હૈ બોસ

મુંબઈ હળુ હળુ બોલા
મુંબઈ ખાઈ પી ને જલસા
મુંબઈ ક્યાં ગરમી હૈ રે
મુંબઈ માલા મોડા હોતા હૈ ભાઈ

સવારના સૂરજને ખેંચી ને લાવે
ને ચાંદને આખી આખી રાત જગાવે
દુનિયાના બધા ઠેકાણે ઠેકાણે
મોજે મોજમાં
ગુજરાતી બોલો
ખાવામાં ગુજરાતી
ગરબામાં ગુજરાતી
ફરવામાં ગુજરાતી
છાપામાં ગુજરાતી
કેટલાના અડ્ડા પર
ગુજરાતી ગુજરાતી
સેવા ભાવિ ને વ્હાલા પણ ગુજરાતી
જુગાડમાં ગુજરાતી હોં
નફામાં ગુજરાતી ભાઈ
ધંધા પાણી કેવા ચાલે મોટા ભાઈ
શેર બજાર હોય કે ડર્બીનો ઘોડો
ખાયે એ ઝાઝું ને દોડે એ થોડો
જ્યારથી મુંબઈમાં ગિરગાંવ ચોપાટી છે
ત્યારથી મુંબઈમાં વસ્યા ગુજરાતી છે બોસ

ગણપતિ બાપ્પા મોરિયા
સબ કા ભરોસા બચ્ચી

મુંબઈ કસા કાઈ બોલા
મુંબઈ કેમ છે ભૈલા
મુંબઈ ક્યાં ગરમી હૈ રે
મુંબઈ હાં મેરી જાન
કોને કહ્યું છે કે નેતાઓ જોઈએ
ના ભાઈ ના શાંતિ જોઈએ છે
શાંતિ જે આપે એવી બાઈ અપાવો
કાંતા બેન ઓ કાંતા બેન
પ્લીઝ ઘરે આવો

મુંબઈ હળુ હળુ બોલા
મુંબઈ ખાઈ પી ને જલસા
મુંબઈ what a place બોસ

મુંબઈ
ચાલ ચાલ ચાલ ચાલ મૈલું ને તને
મમ્મી રાહ જોવે છે મારી ભાઈ
પૈસા મોકલી દેજે
હમ્મ જેએસકે હાં અસલા વિસાલ

WRITERS

Parth Bharat Thakkar, Humayun Makrani

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other