ગરબા સાંભળવા માં મજા આવી રહી છે ને
This is thangannat non stop garba mix
Presented by Gujarat tourism
હે કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
હે કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
હે ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે ગરબા
ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે લોલ
ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે ગરબા
ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે લોલ
હે કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કંકુના સાથિયા પુરાવ્યા રે ગરબા
કંકુના સાથિયા પુરાવ્યા રે લોલ
કંકુના સાથિયા પુરાવ્યા રે ગરબા
કંકુના સાથિયા પુરાવ્યા રે લોલ
મા અંબાએ તને વધાવ્યો રે ગરબા
મા અંબાએ તને વધાવ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ