LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Na Malyu Gamtu Sasru

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો કંકોતરી છપોણી ને લીધા તારા વીવા
હો કંકોતરી છપોણી ને લીધા તારા વીવા
હો કંકોતરી છપોણી ને લીધા તારા વીવા
તારા રે લગન માં બકા ગીતો ગાવશે ચેવા
એ દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
એ દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
તમને ના મળ્યું ગમતું હાહરું રે
એ નેહાકા નોખી ને લમણાં વાળો ઓ વાલી મારી
તમને ના મળ્યું જોતુ હાહરું રે
હો તમને ના મળ્યું ગમતું હાહરું રે

હો નવું નવું નવ દાડા પસી પસ્તાશો
અમને હમભરી ને બહુ રે વિલાસો
હો ઠીબડો ઘસ્યા માં તારી જવાની રે જાશે
છોકરા હચવ્યા માં ઉંમર વીતી જાશે
હો રૂપ સુંદરી કરમાઈ ને કરશે ઘર ની સેવા
હો રૂપ સુંદરી કરમાઈ ને કરશે ઘર ની સેવા
તારી રે એંગ્જમેન્ટ માં ગીતો વાગશે ચેવા
એ મારા હોમે જોઈ ને જીવ બાળો ઓ વાલી મારી
એ મારા હોમે જોઈ ને જીવ બાળો ઓ વાલી મારી
તમને ના મળ્યું ગમતું હાહરું રે
દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
તમને ના મળ્યું જોતુ હાહરું રે
હો તમને ના મળ્યું ગમતું હાહરું રે

હો અમે હોત તો તમને બહુ રે ભણાવોત
પીટીસી કરાવી ને માસ્તરાની બનાવોત
ફુર્ટ અને કાજુ બદામ તમને ખવડાવોત
કોમ વાળો રાખી તમને શેઠાણી બનાવત
રોણી કરી રાખોત જો હોત મારા જેવા
રોણી કરી રાખોત જો હોત મારા જેવા
તારા રે લગન માં બકા ગીતો ગાવશે ચેવા
હે પસ્તાવો કરીને ઓંહું પાડો રે ઓ વાલી મારી
હે પસ્તાવો કરીને ઓંહું પાડો રે ઓ વાલી મારી
તમને ના મળ્યું ગમતું હાહરું રે
એ દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
તમને ના મળ્યું જોતુ હાહરું રે
હો તમને ના મળ્યું ભાવતુ હાહરું રે
હો તમને ના મળ્યું હારુ હાહરું રે

WRITERS

Rajanbhai Bhagvanbhai Rayka, Prajapati Jitendrakumar Shivrambhai, Dhavalkumar Rabari

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None