દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
હે દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
હે દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
મારી રે નાખો સૌ તમે, દેજો એ મને જીવવા
મારી રે નાખો સૌ તમે, દેજો એ મને જીવવા
ફુલ સ્પીડમાં તારું નીકળે એક્ટીવા
એ મને ભરીને તું મારે છે હોર્ન રે
મને આવું લાગે મને કરે છે ઓન રે
નજર છોડી તક્તી નથી તારા રે સિવાય
નજર છોડી તક્તી નથી તારા રે સિવાય
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
મહોલ બદલી નાખે બકા તારું એક્ટીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
પ્રેમના રે દીવા પ્રેમના રે દીવા પ્રેમના રે દીવા
હો સોડ વર્ષ ઉતરીઓને, થઈ ગયો સિત્તેર રે
ખોટીના ફાડો તમે અમારે પથ્થર રે
હો ખુશ્બુદાર તમે નોંશો અત્તર રે
તારા માટે બાંધામાં મોણ્યો છત્ર રે
હો વાયરે ઊડી જાય, તમારી રે લટ રે
ટ્રાફિક એ ઝબ્બર મારું સો કટ રે
કે ઘડિક તો ઊભા રો તમે મારી હમું જોવા
કે ઘડિક તો ઊભા રો તમે મારી હમું જોવા
હે ધોડમધોડ જાય બકા તારું એક્ટીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
સાંજ પડી માર્કેટમાં નીકળો શાક લેવા
અમે પાછળ ફરીએ તને દિલની વાત કહેવા
હો કોઇ દાદો તને નથી મેલીયે દૂધની થેલી લેવા
તારા પપ્પાને નથી મળે જમાઈ મારા જેવા
મોઢું બાંધીને મોઇ મલકાય છે
મારા માટેનો પ્રેમ આંખોથી છલકાય છે
ખાવાનું મેલી દઈએ, નહીં રહીએ પાણી પીવા
ખાવાનું મેલી દઈએ, નહીં રહીએ પાણી પીવા
જ્યાંરે જ્યાંરે નીકળે બકા તારું એક્ટીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
દિલમાં લબુક ઝબુક થાય, પ્રેમના રે દીવા
જ્યાંરે જ્યાંરે નીકળે ગોંડી તારું એક્ટીવા
જ્યાંરે જ્યાંરે નીકળે વહાલી તારું એક્ટીવા
ફુલ ફાસ્ટમાં તારું નીકળે એક્ટીવા