LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

State Shock

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો પેલા પોને લખેલા ઇતિહાસ મારા તું ઘમંડ શું કરું છું
આઈ ઓચી લેજે તું ઓકડા માર્કેટમાં ટ્રેન્ડ કરું છું
તેતો ખાલી ગોમ ગજવ્યુ હશે હૂતો સ્ટેટ ગજવું છું

હો તું પાછી પોની કરે મરદની જાત લજવું છું
મેટર વાળા મામલાએ હું મુઢો મૂઢ અડી જવું છું
તેતો ખાલી ગોમ ગજવ્યુ હશે હૂતો સ્ટેટ ગજવું છું

ક્રોસ.
હો હમ ઢીલ દેને વાલે નહીં હે સામના કરકે બતાઓ
છઠ્ઠીનું ધાવણ યાદ કરવું હોય તો જ અમને સતાઓ(2)

હો ઓય આયા એટલને આલ્યા હું પાછો ચો પડું છું
તારા જેવા નવા નવા ચેલા હું રોજ ઘડું છું
તેતો ખાલી ગોમ ગજવ્યુ હશે હૂતો વલ્ડ ગજવું છું

હો સાગર કોટેશ્વરે તો આખુ વલ્ડ ગજવ્યું છે

હો અદામા હેડુ ટ્રેન્ડ વેરું એટલો જીગરમા છે દમ
મોરે મોરો આવજે જોવા તને મોસ્ટ વેલકમ
હો ખુમારી વાળું ખમતું લોઈ જોણે ઉકળતી આગ
અમે ઓમ તો ઘણાં હારા પણ છઁછેડો તો નાગ

હો ઓય અનુભવ બોલે છે ના લગાઈએ અંદાજ
ઘણાય ઉડીજ્યા વાયરે જે થવા ફરતાતા બાજ(2)

હો મળવા વેટીંગમાં બેહવું પડે એમ રસ્તે ચો મળું છુ
સિસ્ટમ હેંગ કરી નાખી ચડતિના પગથિયાં ચડું છું
તેતો ખાલી ગોમ ગજવ્યુ હશે હૂતો વલ્ડ ગજવું છું

ધર્મેશ સાવલિએ રિમિક્સમાં આખું વલ્ડ ગજવ્યુ છે

હો રાતના રિસ્કી ડે માં ડોમિ શું દુનિયા પડે હોમી
કાળજુ કંપાવે એવી ધાક એમાં નહીં કોઈ ખોમી
હો ડેરિંગમાં વાગે દબદબોને કાળજાઓ છે કાઠા
રાજા હોય તારા ઘરનો ઓય થાતાં ના આડા

હો સાગર કોટેશ્વરના નોમના જો પડઘા પડીજ્યા
ધોળા દાડે દુશમનને આભલે તારા દેખઈ જ્યા
હો ધર્મશસાવલી ના નોમના જો પડઘા પડીજ્યા
ધોળા દાડે દુશમનને આભલે તારા દેખઈ જ્યા

હો નોખા દેખઈએ અમે ફોરચુનર લઇ ફરું છું
તરક્કી જોઈ અમારી એ અંદરો અંદર બળું છું
તેતો ખાલી ગોમ ગજવ્યુ હશે હૂતો સ્ટેટ ગજવું છું

WRITERS

Janak Jesangpura, Vipul Prajapati, Jigar Jesangpura, Sagar Koteshwar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other