LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tara Jode Karva Chhe Viva

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

હે મને ગમતું નથી કોઈ તારા સિવા
તારી જોડે કરવા છે વિવા
હે મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
હે તને નહીં મળે મારા જેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે મારો પ્રેમ ચમનો હમજાય છે
અલી હે તારી મારી ઉંમર વીતી જાય છે
જાય છે

અલી હે તારા ઉપર મન મારું મોયુ
અલી હે ઓઇ કાલ કૌને છે જોયું
જોયું

હે આજ નહીં તો કાલે હા પાડવી રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
આજ નહીં તો કાલે હા પાડવી રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
હે તું ના પાડે તો પી લ્યુ દવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે આ તો ચાર દાડાની ચાંદની
અલી હે તને બીક છે ચી રે વાતની
વાતની

અલી હે તારી જવાની રાખમાં રોળાશે
અલી હે તું કહી દે ને પ્રેમ યારે થાશે
થાશે

હે ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
હે જો જે એળે નો જાય મારા દિવા
તારી જોડે કરવા છે વિવા
હે ભેળા થઈને ચોક જઇયે રેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી હારે કરવા છે વિવા

WRITERS

DHAVAL MOTAN, JITU PRAJAPATI, RAJAN RAYAKA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other