LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Thodi Yaad

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
પાંપણોથી આંખને ઢાંકી દઈશુ ને
અધૂરા ખ્વાબને દુનિયાથી સંતાડી જીવી લેશુ
યાદનો અઝવાસ ઓઢી લઈને ઘેરી
કકડતી રાતમાં ચલ હૂંફ ઘોળીને રહી લેશુ
ભૂલી રાહને પાછા નથી ફરવું
ઊગી ના શકે તો છે ભલુ ખરવું
થોડી યાદ ને છોડીને થોડી યાદ તું લઈ જા
થોડું કૈં ઉમેરી જા ને થોડું બાદ તું થઈ જા
થોડી યાદ ને છોડીને થોડી યાદ તું લઈ જા
થોડું કૈં ઉમેરી જા ને થોડું બાદ તું થઈ જા
થોડી યાદ તું લઈ જા

વ્હાલની ગઝલ કોઈ આજ થઈ
ગરજ ગુંજતી કહે છે કૈં
કાલની મઝલ કોઈ આજની સફર પૂછતી રહે કયાં ગઈ
પાંપણોથી આંખને ઢાંકી દઈશુ ને
અધૂરા ખ્વાબને દુનિયાથી સંતાડી જીવી લેશુ
યાદનો અઝવાસ ઓઢી લઈને ઘેરી
કકડતી રાતમાં ચલ હૂંફ ઘોળીને રહી લેશુ
વહેતા આ સમયની છે ઝડપ કેવી
સરકે હાથ માં થી રેત છે જેવી
થોડી યાદ ને છોડીને થોડી યાદ તું લઈ જા
થોડું કૈં ઉમેરી જા ને થોડું બાદ તું થઈ જા
થોડી યાદ ને છોડીને થોડી યાદ તું લઈ જા
થોડું કૈં ઉમેરી જા ને થોડું બાદ તું થઈ જા
થોડી યાદ ને તું લઈ જા

WRITERS

BHARGAV PUROHIT, SIDDHARTH AMIT BHAVSAR

PUBLISHERS

Lyrics © Warner Chappell Music, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist