Takajhunu Takita Dhim Ta..
Takajhunu takita dhim dhim
થનગનતા હૈયાને તાળીનો તાલ,
Thanganta Haiyane Taadino Taal,
અંતરમાં ધબકે છે સહિયારું વ્હાલ
Antarma Dhabke Che Sahiyaru Vhaal
થનગનતા હૈયાને તાળીનો તાલ,
Thanganta Haiyane Taadino Taal,
અંતરમાં ધબકે છે સહિયારું વ્હાલ
Antarma Dhabke Che Sahiyaru Vhaal
પ્રીતનો ઉમંગ લાગ્યો તારા તે નામનો શણગાર,
Preetno Umang Laagyo Tara Te Naamno Shangaar,
ઝૂમી લે આજ કેવો વાગે રે ઢોલ ધબકાર,
Jhoomi Le Aaj Kevo Vaage Re Dhol Dhabkaar
Kahi De Tu, Mann Ma Shu !
Ramjhat Jaami Che Aaje...