હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો જિંદગી છે અદેખી લુટાઈ પ્રેમની ઘડી
જિંદગી છે અદેખી લુટાઈ પ્રેમની ઘડી
આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
ચકુ આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો પ્રેમની મજબુરી તો જોવો કેવો સમય છે આ અદેખો
હો મારી બધી ખુશીયો ભુલી ગયો
હો કરમનો હતો કાચો તુટી ગયો પ્રેમનો નાતો
કરમનો હતો કાચો તુટી ગયો પ્રેમનો નાતો
આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
હો આંખ કે રોવાદે દિલ કહે સુવા દે
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો ચકુ ભુલી ગયા પ્રેમ આજ મારો
હો હો જાગતો તો રાતોની રાતો
હો ઝેરથી વધુ ઝેરી હતી તું નાગણ જેવી
ઝેરથી વધુ ઝેરી હતી તું નાગણ જેવી
હો આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
આંખ કે રોવાદે દિલ કહે સુવા દે
હો મન મન ભરી રોવાદે મારુ દિલ કહે જવા દે
મન મન ભરી રોવાદે મારુ દિલ કહે જવા દે