LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mamlatdar Remix

•

2023

Mamlatdar Remix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
નથી મામલત દાર નથી અમે અમલદાર
અમે અમલદાર, અમે અમલદાર
નથી મામલત દાર નથી અમે અમલદાર
ગાડી જોઈ લે માતાજી કહે ફોજ દાર
ગાડી જોઈ લે માતાજી કહે ફોજ દાર

હો નથી માંમલત દાર નથી અમે અમલદાર
માંમલત દાર નથી અમે અમલ દાર
ગાડી જોઈ જે માતાજી કહે ફોજ દાર
ઓ નથી જમીન દાર નથી મોટા ખાતે દાર
નથી જમીન દાર નથી મોટા ખાતે દાર
ભક્તિ ભાડી કહે એવા ફોજ દાર
નથી મામલતદાર નથી અમે અમલદાર
મમલત દાર નથી અમે અમલ દાર
ગાડી જોઈ જે માતાજી કહે ફોજદાર
જે માતાજી કહે એવા એવા ફોજદાર

ઓ મારી માતા નું મુજ પર દેવી એ એવો છે પરતાપ
નથી કર્યું ખોટુ નથી કર્યું દુનિયામાં કોઈ પાપ
ઓ મારી માતા નું મુજ પર દેવી એ એવો છે પરતાપ
નથી કર્યું ખોટુ નથી કર્યું દુનિયામાં કોઈ પાપ
દુનિયામાં કોઈ પાપ
કુંડળી મો લખ્યું હતું જીએ નસીબ દાર
કુંડળી મો લખ્યું હતું સિહે નસીબ દાર
ભાવ ભાડીને જય માતાજી કહે ફોજદાર
ઓ નથી મામલતદાર નથી અમે અમલદાર
મામલતદાર નથી અમે અમલદાર
ગાડી જોઈ જે માતાજી કહે ફોજદાર
એ ગમે તો ફરત વટ થી કહે જય માતાજી ફોજદાર

રોમ ના ઘેર થી માતા મારી ઓગને આવી આજ
જાતો જાત મારી વિધાતા ના લેખ થી લખાઈ હું નસીબદાર

રોમ ના ઘેર થી માતા મારી ઓગને આવી આજ
જાતો જાત મારી વિધાતાના લેખથી લખાઈ હું નસીબદાર
ગમન રાજન એ ધવલ નઈ પૂછે તારણહાર
ગમન રાજન એ ધવલ નઈ પૂછે તારણહાર
લાગણી જોઈ જે માતા ની કહે કે ફોજદાર

એ નથી મામલત નથી અમે અમલદાર
નથી મામલત નથી અમે અમલદાર
ગાડી જોઈ જે માતાજી કહે ફોજદાર

જે માતાજી કહે એવા એવા ફોજદાર

WRITERS

DHAVALKUMAR RABARI, RAJANBHAI BHAGVANBHAI RAYKA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Mamlatdar Remix

2023

01

Mamlatdar

Gaman Santhal