હાવજના કાળજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા
હાવજના કાળજા અમે રંગીલા રાજા
એ લાઈફ જીવું છુ હુ તો રે મોન થી
ફરવા માટે ગાડી મંગાવું ફોરેન થી
એ લાઈફ જીવું છુ હુ તો રે મોન થી
ફરવા માટે ગાડી મંગાવું ફોરેન થી
એ ના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા
ના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા
એ ચારેયકોર ચર્ચા અમે રંગીલા રાજા
એ હાવજના કાળજા અમે રંગીલા રાજા
એ ગળામાં ગોલ્ડન ની મોટી જોને ચેન છે
આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે
એ ગળામાં ગોલ્ડન ની મોટી જોને ચેન છે
આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે
એ અલગ છે કાયદા ના જોવુ ફાયદા
અલગ છે કાયદા ના જોવુ ફાયદા
માર્કેટમા મજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા, બાબા
એ હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
એ રાજા, એ રાજા, એ રાજા, એ રાજા, એ રાજા, એ રાજા