LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Man Mela

•

2025

Man Mela

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
કે મારી જિંદગી ના હર પલ
હવે તારી સાથે વિતાવવા છે
કે મારા સપના ના આ મહેલ
હવે તારા હાથે સજાવવા છે

કે રંગથી ભર્યો મોરલો
આ તોડલે જઈ બેઠો
આ કોયલ કેરો મનખો
ના જાણે શુ કઈ બેઠો
કે દિવસો મલકાતા જાય
ધૂન આભે છવાય
તારા હારે જ થાય મન મેળા
કે આજે ફૂલડાં વેરાય
મારા મનડા ઘેરાય
તારા હારે લિધા છે ચાર ફેરા

હો કાલી ઘેલી વાતો મા ચંદ મુલાકાતો મા
ખોવાઈ રહ્યુ છે આ દિલ
જેટલા વધ્યા છે શ્વાશ જીંદગી ના
એક પણ ના લઉ તારા વિન

કે રાહો મલી છે દિલ ને
એક તારા છે સપના
તુ જો મળે તો મુજને
જઈને ફળે શમણાં
કે હોઠો મલકાતાં જાય
તારો ચેહરો દેખાય
દિલ દિલ હારી જાય તારી સામે
કે રાતો જાગી ને જાય મન માં જ ગાય
પ્રેમ નો રોગ લાગ્યો અજાણે

હો નયન માં ભરી લઉ
મન થી હુ વારી જઉ
જોવે આ આંખો તને જ્યા
હાથ લઈને હાથો મા
ચાંદની રાતો મા
તારા થઈને રેહવુ સાયબા
કે શબ્દ નથી જે તુજને
કરસે બયા લાગણી
વર્ષો અહિ જાશે વિતિ
જો કહીશ હુ આ દિલ ની
કે દિવસો મલકાતા જાય
ધૂન આભે છવાય
તારા હારે જ થાય મન મેળા
કે આજે ફૂલડાં વેરાય
મારા મનડા ઘેરાય
તારા હારે લિધા છે ચાર ફેરા

હો પ્રેમ થી વધારે તને પ્રેમ મૈં કર્યો છે
કદી વિરહ ની લાવતા ના વાત
આ શ્વાસો થી વધારે તારા રટણ કર્યા છે વાલી
છોડતા ના મારો સંગાથ

WRITERS

Ad Bhadramali, Vasu Charamata

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Man Mela

2025

01

Man Mela

Gopal Bharwad

From This Artist