LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jaag ne Jaadva

•

2023

Jaag ne Jaadva

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે જાગને તું જાદવા, કૃષ્ણ ગોવાળીયા
તુજ વીના ધેનમાં કોણ જાશે
હે જાગને તું જાદવા
હે જાગને તું જાદવા

દહિતણાં દહિથરા ઘી તણાં ઘેબરા

દહિતણાં દહિથરા ઘી તણાં ઘેબરા
કઢીયેલા દૂધ તે કોણ પિશે
હે જાગને તું જાદવા, કાનુડા ગોવાળીયા
તુજ વીના ધેનમાં કોણ જાશે
હે જાગને તું જાદવા
હમ્મ હમ્મ હમ્મ હમ્મ

મારા જાદવા

WRITERS

NARSINH MEHTA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Jaag ne Jaadva

2023

01

Jaag ne Jaadva

Ishani Dave