LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Krishna Bhajan

•

2020

Krishna Bhajan

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે
બોલો રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે
બોલો રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે
બોલો રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે
એ! હાલો જળ જમણા રે હો નાહવા
ગિરધર આવશે ગો-ધન પાવન
હા હાલો જળ જમણા રે હો નાહવા
હાલો જળ જમણા રે હો નાહવા
ગિરધર આવશે ગો-ધન પાવન
ગિરધર આવશે ગો-ધન પાવન
એ! હાલો જળ જમણા રે હો નાહવા
હાલો જળ જમણા રે હો નાહવા
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
હે, કાંશેરી રમો, વલમશેરી રમો
કાંશેરી રમો, વલમશેરી રમો
કાન રે કાન, અમે તમારા ડાળડા ના રહેવાસી કાન
હે કાંશેરી રમો, વલમશેરી રમો
કાંશેરી રમો, વલમશેરી રમો
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
એ! રમો રમો ગોવાલ્યા રમો, માર્ગડો મેલી
રમો રમો ગોવાલ્યા રમો, માર્ગડો મેલી
હે તમેં થશો મારા મુખડા ની ગલ્યું
ગોવાલ્યા રમો માર્ગડો મેલી ને
રમો રમો ગોવાલ્યા રમો માર્ગડો મેલી ને એ!
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
મારી માતે બેય જન્મ્યાં, તેમા હું નટવર નાનુડો
જગત તારા નગને, મારું નામ કૃષ્ણ કાનુડો
હે, જળકમળ છોડી જા ને વાળા
સ્વામી અમારો જગશે જગશે તને મારશે
તને બાલહત્યા લાગશે
હે, જળકમળ છોડી જા ને વાળા
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી
નંદ ઘેરા આનંદ થયો, જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી

WRITERS

Jigardan Gadhavi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Krishna Bhajan

2020

01

Krishna Bhajan

Jigardan Gadhavi