LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kudrat

•

2020

Kudrat

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે

હો લઇ જાને યાદ મારી હાચવી ને રાખજે
હો હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
મારી મોહબ્બત ને હમભાળી રાખજે
ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે
મળશુ પાછા ક્યા રે
હું તારી યાદ માં રોજ મરતો રહું
તને યાદ કરી જાનુ જીવતો રહું
દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે

ફુલ થી સજેલો મારો બાગ કરમાનો
હો હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો
તારા કારણે મારો પ્રેમ વગોવાળો
હો રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
જીગા ના દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો

WRITERS

DASHARATHBHAI NATHABHAI RAVAL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Kudrat

2020

01

Kudrat

Jignesh Barot

From This Artist