LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hath Ma Che Whiskey

•

2023

Hath Ma Che Whiskey

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

હો દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી
દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

હો ઝેર પીધા મૈં તો જાણી રે જાણી
ઝેર પીધા મૈં તો જાણી રે જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની

હે પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તી
દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તી

હો કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારી
ભલે પલટાઈ જાય દુનિયા રે સારી
દુનિયા રે સારી
હો જિંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણી
આવી દગાળી મૈં તો નતી તને જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ ગાડી હવે રતનપૂર બોર્ડર જવાની
બીયર અને વ્હિસ્કીની મેફિલ થવાની
બેવફા સનમ તારી આ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની

હો તારા લીધે તો મારી થઇ બદનામી
બોલને મારામાં શું હતી ખામી

હો મરી જવાનો હું તો ગોરી તારી કાજે
નઈ ભાલે જીવતો જોજે કાલ હાંજે
જોજે કાલ હાંજે
હો તારી કાજે મારી જિંદગી લુંટાવી
મારી તે ભૂલ મને હવે સમજાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ આ છે મારી જિંદગીની આખરી કહાની
છોડી દો વ્હિસ્કી ને પ્રેમ લો જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
હો બેવફા સનમ તારી બહુ મેરબાની

બેવફા સનમ તારી બહુ મેરબાની

એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની

WRITERS

MANUBHAI NAGJIBHAI DESAI, DEEPAKKUMAR PUROHIT

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Hath Ma Che Whiskey

2023

01

Hath Ma Che Whiskey

Jignesh Kaviraj

From This Artist