LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bewafa Na Geet Na Gavay

•

2023

Bewafa Na Geet Na Gavay

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો ખોળીયા જુદા છે ને એક જ છે જીવ (હો હો)
કેમ તમે આટલી રાખો છો રિસ (હો હો)
મારાથી જુદા થઇને કેમ કરી જીવસો
ઓરે પાગલ મને કેમ કરી ભુલશો
કેમ કરી ભુલશો
કેમ કરી ભુલશો
હો રૂઠી ગયા છો શેના માટે
શેના માટે, શેના માટે
હો રૂઠી ગયા છો શેના માટે
વળીને આવશો વાટે
રૂઠી ગયા છો શેના માટે
વળીને આવશો વાટે

મારે બેવફાના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો તારો મારો પ્રેમ છો નોના હુણી વાત છે
આજ કલ નો નથી જન્મોનો સાથ છે

હો કેમ ચડયા છો કોઈની વાતે
યાદ કરુ રોજ ખાતે ખાતે
અરે બેવફાના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો લડવુંને વઢવું તો તારુ મારુ રોજનુ
હું તારી લૈલાને તુ મારો મજનુ
હો ભલે તુ રૂઠી જાય તોય હું મનાવુ
પણ તારો પ્રેમ તો કદી ના ભુલાવુ
કદી ના ભુલાવુ
હો ભલે તુ ભૂલી જાય હું નથી ભુલવાની
જિંદગી ભર એક તને ચાહવાની
હો વળીને આવશો જાતે
યાદ આવિશ અડધી રાતે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો વાત તો કર મારી જોડે વાતો તો કર
માંગુ છું માફી હવે તો માફ કર
હો ભૂલ થઈ હોય તો કઈ દઉં sorry
તોડવાથી તૂટે નઈ પ્રેમની દોરી
પ્રેમની દોરી
હો અમર મારો પ્રેમ છે જિંદગી ભર રહેશે
પ્રેમની કહાની મારી ચોપડે લખાશે
હો ભલે હું મરી જઉં આજે
પ્રેમ નઈ ભૂલું કોઈ કાલે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે

WRITERS

Ravi Nagar, Darshan Bazigar, Rahul Nadiya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Bewafa Na Geet Na Gavay

2023

01

Bewafa Na Geet Na Gavay

Rahul Nadiya, Ravi Nagar, काजल महेरिया (Kajal Maheriya)