LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dil Mare Devanu Chhe Daan Ma

•

2021

Dil Mare Devanu Chhe Daan Ma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે એ જાનુ મારી જાન હતી જ રે જાનુ મારી જાન હતી અને વેચાય એની
કંકોત્રી એ પણ મારી વિધા માતા જોને
વિપરી અરે રે મારી જાનુ બીજા રે ચોરીએ
ચડી હે

રૂપ તો કમાલ સે
રૂપ તો કમાલ સે મફત બબાલ સે
રૂપ તો કમાલ સે મફત બબાલ સે
લટકે લાગે ખતરનાખ, લટકે લાગે ખતરનાખ
આ ખોપરી ફાટેલી, મને ના માફક આવી
આ સોકરી તો મને ના માફક આવી
તું બોલે
તું બોલે
હે તું બોલે ને રુદીયા ને હામભરે રે
ઓલા મોર અસાંઢિ
હે તું બોલે ને રુદીયા ને હામભરે રે
ઓલા મોર અસાંઢિ
હે એવું દુનિયાથી વેર બાંધ્યું
નથી કોઈ આપણું
ભુલી જાજે ઈ જખમની પીડાયું
ભુલી જાજે ઈ જખમની પીડાયું
તું બોલે ને રુદીયા ને હામભરે રે
ઓલા મોર અસાંઢિ

હે તને કરી લીધી મારા દિલમાં સીપ
હે તને કરી લીધી મારા દિલમાં સીપ
હે તને કરી લીધી મારા દિલમાં સીપ
તમે માનું હું તો મારી સ્પેસીયલ ગિફ્ટ
તમે માનું હું તો મારી સ્પેસીયલ ગિફ્ટ
તું તો પૂરી કરજે આદળ કની હર ખ્વાઇશ
તું તો પૂરી કરજે અનિલ ની હર ખ્વાઇશ
પ્રોમિશ તને સાથ નહી છૂટે આખરી મંજિલ
પ્રોમિશ તને સાથ નહી છૂટે આખરી મંજિલ
હે ડાહી છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં
દિલ માંરે દેવાનું છે મફત ના ભાવમાં
લઈ જઈશ હું તો ભાઈબંધો
લઈ જઈશ હું તો ભાઈબંધો
લઈ જઈશ હું તો ભાઈબંધો તમને મારી જાનમાં
દિલ મારે દેવાનું સે રાજી થઈને દાનમાં
જોતું હોય લઈ જાય હાવ રે મફત માં

હે રસિયો રૂપાળો રંગ રેલીઓ
હે રસિયો રૂપાળો રંગ રેલીઓ, ઘેર જાઉં ગમતું નથી
આવો રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાઉં ગમતું નથી
મારે માથે અમનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી
મારે માથે અમનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી
અમે ગયો જો આવ્યા વિના આવ્યા
ઘેર જાઉં ગમતું નથી
હે રસિયો રૂપાળો રંગ રેલીઓ
ઘેર જાઉં ગમતું નથી
હે મારા મોઢવે આવી જોનડિયું
વાંદરિયું રે વાંદરિયું
મારા મોઢવે આવી જોનડિયું
કુતરિયું રે કુતરિયું
મારા મોઢવે આવી જોનડિયું
વાંદરિયું રે વાંદરિયું
હે બોલે તો હેડ ઊઠ લાગે
કુતરિયું રે કુતરિયું
મારા મોઢવે આવી જોનડિયું
વાંદરિયું રે વાંદરિયું
હે બોલે તો હેડ ઊઠ લાગે
કુતરિયું રે કુતરિયું
હે કુતરા કરી મેલ્યા ગામના હટકાયા
લાજ શરમનાં ચોટા ગઈ એવા અમને દાતા
મારા મોઢવે આવી જોનડિયું
વાંદરિયું રે વાંદરિયું
હે બોલે તો હેડ હુડ લાગે
કુતરિયું રે કુતરિયું
મારા મોઢવે આવી જોનડિયું
હે તું ગમે છે બહુ પણ તને
તેમનું પહેલું ઘોડી એકતી
બાપાએ મારું ગોઠવ્યું
હે આબરૂનો સવાલ થઈ પડ્યો મારા આગળ
નહીં તો તને વાઘતા ઢોળે લાવું બારણે

હે જોડે રે દોહરા
હે જોડે રે દોહરા
તમે કિયાત વીરની
તમે કિયાત વીરની ઘોડી લાદી વો
જોડે રે દુરાન
તમે કિયાત વીરની ઘોડી લાને વો
જોડે રે દુરાન
હે જોડે રે દોહરા
જોડે રે દોહરા
જોડે રે દોહરા
હે મને લઈ જા ને તારી હંગાટ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
હે મને આવે છે તારી વાલા યાદ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
હે મને લઈ જા, લઈ જા, લઈ જા ને લઈ જા
મને લઈ જા ને તારી હંગાટ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
હે તારા વિના ગમતું નથી
મારા તે ભાલમાં એકવાર આવજો
મારા તે ભાલમાં કોકવાર આવજો
મોઘેરા દેશું તમને માન સાજણા
મોઘેરા દેશું તમને માન સાજણા
મારા તે ભાલમાં ભૂલા પડીને જાવજો
મારા તે ભાલમાં એકવાર આવજો
હે તારી તડપના અંગારા રોજ મને બાળતા
દ્વાર દેખાડે મને મોતના
હે તારી તડપના અંગારા રોજ મને બાળતા
દ્વાર દેખાડે મને મોતના
શુદ્ધ મારી પ્રીતને ખોટીથી છંછેડી
તારા આ કૌશિકની દુનિયા કોને તે સોપી
કોણ લેશે સંભાળ સનમની?
હે કોણ લેશે સંભાળ કૌશિકની?
હે કોણ લેશે સંભાળ કૌશિકની?

એ હું તો તને ગમું કે ના ગમું
એ તું તો મને બહુ ગમે છે
એ હું તો તને ગમું કે ના ગમું
એ તું તો મને બહુ ગમે છે

WRITERS

SAHARBHAI BABARBHAI KALOTARA, MEER ANIL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dil Mare Devanu Chhe Daan Ma

2021

01

Dil Mare Devanu Chhe Daan Ma

Kaushik Bharwad