તને જોઈ સ્વર્ગની પરીઓ પણ શરમાય
જો જે કોઈની નજરો લાગી ના જાય
વાલી તું તો રૂપનો કટકો કહેવાય
બારે કાળું ટપકું કરીને નેકળાય
જો જે કોઈની નજરિયો લાગી ના જાય
હો આવું રૂપ મેતો પહેલીવાર જોયું
તને જોયુ તારા પર મન મારું મોયું
તને જોઈ હારા હારા ગોંડા થાય
જો જે કોઈની નજરિયો લાગી ના જાય
એ મારી કોઈની નજરિયો લાગી ના જાય
હા જોઈ પહેલી વાર તને દિલના હલી ગયા તાર
ક્યાંથી આવી ધરતી પર આવી રૂપાળી નાર
હો હો ચટકનથી ચાલને કમર છે તારી કમર
જોયા કરું તને હું તો વારંવાર
હો એકવાર મારી સામે જોને હું રૂપાળી
એક ઝલક આપને છોડી સાડી વાળી
તારા પર પ્રેમ મને બહુ છલકાય
તારી પાછળ પાછળ ફરવાનું મન થાય
જો જે મને પાગલ ના કોઈ કહી જાય
એ તને કોઈની નજરિયો લાગી ના જાય
હો ગાલ ગુલાબી આંખ નશીલી શિલકી હેર તારા
ગુલાબની પાંખડી જેવા હોઠ તારા
ઓ ઓ તારી અદાઓના થયા અમે દીવાના
પ્રેમમાં પડી ગયાને થયા બે હાલ અમારા
અરે હા તમે પાડો તો આપણે લગન કરી લઈએ
હનીમુન મનાવા વિદેશમાં જઈએ
મને તારી જોડ ડે રેવા મળી જાય
તારી મારી જોડી જબર જોમી જાય
ક્યુટ કપલ નોમ આપડું પડી જાય
એ પછી ભલે દુનિયા આખી બળી જાય