LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

The OG Garbo

•

2023

The OG Garbo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે જીરે
હો હો હો હો

હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

અંતરનાં આંગણે ગરબે રમવા આવજે માં
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે માં
ઊરે આનંદ લઈ આવ રે માં ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

હો હો હો હો

ચોકે પૂર્યા રંગ આવજે માં ખમ્મા ખમ્મા
સાહેલીઓ સંગ લાવજે માં ખમ્મા ખમ્મા
બહુચર બાળા આવજે માં ખમ્મા ખમ્મા
ચંડી-ચામુંડા આવજે માં ખમ્મા ખમ્મા

અંતરનાં આંગણે ગરબે રમવા આવજે માં
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે માં
ઊરે આનંદ લઈ આવ રે માં ખમ્મા ખમ્મા

હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

હો હો હો હો

હે જી જી જી જી જી જી રે જી રે, હો હો
હે જી જી જી જી જી જી રે જી રે, હો હો
જી જી જી રે

હે રૂમઝૂમ કરતા આવો માડી
હે રૂમઝૂમ કરતા આવો માડી
આસોની નવરાતે આ
એ ઘેલા ઘેલા થાતા લોકો
સૌની રક્ષા કરજો માં
હે કોટી કોટી વંદન તુજને
એવી ભોળી ભવાની માં
હે જય ઓમકારી સિંહ સવારી
ખમ્મા તુજને જગદંબા
હે જી રે ખમ્મા તુજને જગદંબા
હે જી રે ખમ્મા તુજને જગદંબા

હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

WRITERS

JUI PARTH THAKKAR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

The OG Garbo

2023

01

The OG Garbo

Parth Bharat Thakkar, Parth Oza

From This Artist