હો વારા પરથી આવે હમનો વારો મેં પછી સિગારો
કાલ તારો હતો આજ મારો વારાફરતી આવે હમના વારા
ખતા કી હે જબ હમસે જવાબ મિલેગા કરા
ગગણે મોટી સુરમખાન હોય તોય ટાંગા રે થડે હાથી
ઓલી જંગલ તથડે જોવાની પાવર મારા પગડે
હે હાથી બળિયામાં હાજા રે ગગડે મોટી મોટી ટોપુના
ટાંગા ધરું રે ઓલી મોર માર્કેટ તગડે જોવાની ભાગ ધર
હો ભરી લેશું વાત હામે હોય ભલે ને વાગ
પણ આબરૂ માથે નહીં લાગવા દઈએ દાન હો
કર્યું એ જ હાચું બાકી બધી વાતો દોડે તો ઘણાય હશે પણ નોખી અમારી વાતો
હો એમની જિંદગી બગડે તો દીકરા અમારી હામું ઝગડે
બાર વાગે જાય દિહાળીયો એક એને વાગડે
કોઈ કોઈ જંગલ ફોડે જોબા વાઘ મારા વાગડે
ઓલીકોર માર્કેટ થકડે જોકો બ્રધર મારા બગડે
આ દો રંગી દુનિયામાં રંગીન મિજાજ અમારા
જુલ્મો કી દુનિયા મેં જુગનું હે નામ હમારા
આજ હોતી પૂછી લેજા હમાચાર મળશે તાજા નહીં
લેકર ઘૂમતે તાજ સિર પર ફિર ભી હે હમ રાજા હા
વજના ચીરી નાખે એવા ભઈઓ સે મારા હારે એક તો ધારે એને મારે બીજો
માથા ભારે લંબી રેસ કે હે ઘોડે જનાબ રૂકે હે હમ નહીં હારે
જંગ હોય કે જિંદગી તમારા ભાઈ જ તમને
તારે હો ડેન્જર ડાલા મથા મોટા છે
માથા ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા
હા દીકરા તું ખાજો નહીં તો થઈ જાશો ધૂળ ખાતા
હવ જંગલ થડે જવાની પાધર મારા બાગડે
હા રૂપિયા નથી રોતા પણ ભણવા નથી જોતા પણ
ભીત્યા બદલે ચેડા એ અમે નથી હોતા
હો લાખ હે ચાહને વાલે સબમે હે હમ ચર્ચિત
હસ્તી હો યા બસ્તી હમસે હે પરિચિત
અમારી હામ પડતા પહેલા તું જોઈ લેજે ચોઘડિયા
લાગે છે દિયો તમારા વાગી રહ્યા ચોઘડિયા દાંડ નો કરે કોઈ દી માર્કેટમાં
માર્કેટ અમારે પોસ્ટ ચડે આજ હાલતી
હોય હા બંગલાથી નો થવાય કોઈ દી બારવટીયા
ખતરાના ખેલનો ખેલે ખહુરિયા હા મોતને પણ માત દે મારા ભયો
મરદના પાડીયા આંસુથી નાખશે જો લઈ હાલ્યા મારા ભયો
ડાગીયા હા ઓલીકોર માર્કેટ થડે જોવાની બ્રધર મારા બગડે