LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sayaba Tamane Ek Vaat Kevi - Single

•

2022

Sayaba Tamane Ek Vaat Kevi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે સાયબા હાંભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ સુ વાત કેવી
હે રમવા જાવું કોનુંડો એવી રજા લેવી
હે ના ના મૈયારીએ જાવા મળશે નઈ
તમે આયા સો હમણાં જઈ
હેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવી
હો સાયબા હાંભળો તો તમને એક વાત કેવી

હો ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
ગોમના ગોંદરે ઢોલ કોનુંડાના વાગશે
હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
તમારે તો ઠીક દાડા અમારા ચમ ગાશે
અમારા ચમ ગાશે
હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબા જી હા પાડો
મારે મૈયર જાવાની રજા લેવી
હે હે મને ખબર હતી શું તારે વાત કેવી

હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોધ્યાં વગર અમને નથી ભાવતું
હો હો ગોડા મારા સાયબા તમે ગોડપણ મેલો ને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
પ્રેમ થી આલો ને

હે આવું તમારી હારો હાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરીને રમી રે લેજો

હો સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી

WRITERS

Ravi Nagar, Rahul Nadiya, Chandu Raval

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sayaba Tamane Ek Vaat Kevi - Single

2022

01

Sayaba Tamane Ek Vaat Kevi

Rakesh Barot, काजल महेरिया (Kajal Maheriya)