LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chaand Ne Kaho

•

2019

Unplugged - Chaand Ne Kaho

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
છે પૂનમ ની રાત
ને વાતો આ ખૂટે નહીં
વાતો એવી તારી મારી
ને તારલા ની જેમ ચમકતી આ આંખો તારી
એમાં દુનિયા છે મારી
ચાંદ ને કહો આજે આથમે નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
રાત વહિ જાય ના
વાત રહી જાય ના
આ વાત અધૂરી આજે
ચાંદ ને કહો આજે આથમે નહીં
ચાંદ ને કહો કે આજે આથમે નહીં

કે ખરતો સિતારો કોઈ
આંખ મીંચીને જોઈ
મનમાં છે એને માંગી લે
ચાહી લે
અને થઈને ચકોર આજે
ચાંદની ચોર આજે હૈયામાં એને રાખી લે
કે લઈને તું હાથ એનો
આંખો મિલાવી આજે
દિલની બે વાતો કરી લે
હમ્મ હમ્મ હમ્મ
ચાંદ ને કહો કે આજે આથમે નહીં
હા હા હા હા

એક સૂર છે તારો
એક સૂર છે મારો
એને ગીતમાં વણી લઈએ
કે વાદળ ની પાર ચાલ
ઓઝલ થઈ
આજે આભમાં ભળી જઈએ
કે રાતો કહેતી રે આવતો
અને કરતી રે વાતો
આજે કોઈ એને રોકે રે નઈ
ચાંદ ને કહો આજે આથમે નહીં
ચાંદ ને કહો કે આજે આથમે નહીં
હમ્મ હમ્મ હમ્મ

હમ્મ હમ્મ હમ્મ

WRITERS

Narendra Singh

PUBLISHERS

Lyrics © TUNECORE INC, TuneCore Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Chaand Ne Kaho

2019

01

Unplugged - Chaand Ne Kaho

Sachin Sanghvi