LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rangili Family (From “Ittaa Kittaa”)

•

2024

Rangili Family

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
જિંદગી રંગરંગાણી લાગે
મોજની એવી લાગણી લાગે
ફૂલોથી ખીલે છે હવે વાટમાં
અંદર એવી મજા પડે કે
ફીક્કી સમે જગની લાગે
હૈયું રહેતું નથી આ હાથમાં
હો મંજિલ ભલે
દૂર પણ હવે
છે સફર સૂરતાલમાં
નાની નાની વાતો
મધથી મીઠી લાગે
ભીની છે વહાલમાં
હે
થોડી મોજીલી છે
થોડી છે ચટકેલી
હે
તોયે રંગીલી છે મારી ફેમિલી
હે
થોડી ભગમભાગી
થોડી છે અટકેલી
હે
તોયે રંગીલી છે મારી ફેમિલી

ના બને જો કોઈ વાતે
ચાલતું રહેશે રોજ પણ
મત જુદા છે મનથી જુદા નથી
ઝીણી ઝીણી ખાટી મીઠી
થાશે રકઝક તો રોજ પણ
મન સુધી એ તો પહોંચે ના કાનથી
બસ હસીએ સાથે
જો રડીએ તોયે આંસુ આવે રે સાથમાં
જે સારી ગયું એ
છોડી દઈએ
જે મળ્યું એ ભર્યું બાથમાં
હે
થોડી પતા પર છે
થોડી છે ભટકેલી
હે
તોયે રંગીલી છે મારી ફેમિલી
હે
થોડી દાહી છે ને
થોડી છે ફટકેલી
હે
પણ રંગીલી છે મારી ફેમિલી
મારી મારી મારી ફેમિલી
મારી ફેમિલી
મારી મારી મારી ફેમિલી

WRITERS

Bhargav Purohit, Kedar Upadhyay

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Rangili Family (From “Ittaa Kittaa”)

2024

01

Rangili Family

Siddharth Bhavsar