LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tari Adao Na Diwana

•

2023

Tari Adao Na Diwana

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
આ દિલમાં તમે રહો છો દિલમાં ઉતરીને જોઈ લો
હો આ દિલમાં તમે રહો છો દિલમાં ઉતરીને જોઈ લો
આપી દઉં હું જીવ, જીવ માંગીને જોઈ લો
હો તારા માટે જીવવાનું, તારા માટે મરવાનું
જીંદગી આ મારી તારા નામે કરવાનો
તારી અદાઓના અમે છીએ દીવાના
હો તારી અદાઓના અમે છીએ દીવાના

હો તારા જેવું રૂપ અહીં મળ્યું નથી કોઈને
ચાંદને પણ શરમ આવે મુખ તારું જોઈને
હો ઊડતી તારી જુલ્ફો આ વાદળો ની જેમ છે
આંખો આ તારી ઊંડા સાગરો ની જેમ છે
હો આંખોને ગમે છે તારા સપનાં જોવાનો
તારા વિના તો અમે ઘડીયાં પણ ના જીવવાના
તારી અદાઓના અમે છીએ દીવાના
હાય તારી અદાઓના અમે છીએ દીવાના

હો ઝલક તારી જોઈને ઉડી જાય છે હોશ
ખુશબૂ તારા અંગની કરે છે મદહોશ
હો દિલના ધબકારા કર્યા છે તારા નામ
હોઈ જ્યારે સાથે તું નથી, રહેતું ભાન
હો જન્મો જન્મ આપણે સાથે રહેવાનું
રહે તું સલામત એ દુઆ કરવાનું
તારી અદાઓના અમે છીએ દીવાના
હો તારી અદાઓના અમે છીએ દીવાના

WRITERS

Rajvinder Singh

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Tari Adao Na Diwana

2023

01

Tari Adao Na Diwana

Rajvinder Singh, Vinay Nayak, Yash Limbachiya