મીઠી મીઠી તારી આ વાતો માં પડી ને
હાય મીઠી મીઠી તારી આ વાતો માં પડી ને
દિલ ના કહે આ તને જિંદગી માની ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
દિલ તને આપવા ની ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
દિલ ને તને આપવા ની ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો, થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
કેમ મારી સાથે એ થયા બેવફા
હો ટુટી ગયા જે મૈં જોયા તા સપના
છોડી ને મને એ બીજા ના થયા
હે ઓ બેવફા મારુ દિલ તે તોડ્યું
ખોટા ખોટા તારા વાયદા પર રહી ને
આ જિંદગી તારા નામે કરી ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો, થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
પ્રેમ હશે ઝુઠા એ નોતી ખબર
દિલ જેને આપ્યું એને કરી ના કદર
કેમ જીવાશે હવે તારા રે વગર
બીજાની થઇ ગઈ તું મારી જોતી નજર
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
તારી માટે જીવતર હથેળી પર મૂકીને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો, થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને