LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vickida No Varghodo

•

2022

Kaanha Re Kaanha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ કાન્હા મારા આવ રે હવે તું
તારા વિના સૂનું લાગે ગોકુળિયું
ઓ વ્હાલા મારા માન રે હવે તું
યમુના ને તીરે વેણુ વગાડ તું
કાન્હા રે કાન્હા રે કાન્હા ર
આવ રે હવે તું
મારા વ્હાલા રે વ્હાલા રે વ્હાલા રે
માન રે હવે તું
મારા શમણાં ઓને નવી પાંખો દે
તારા દર્શનનું અમૃત દે આંખો ને
કાન્હા રે કાન્હા રે કાન્હા ર
આવ રે હવે તું
મારા વ્હાલા રે વ્હાલા રે વ્હાલા રે
માન રે હવે તું

કેમે કરી ને છુપાવી શકું ના હૂં
મન ના આવ મારા ઉમંગોને
માને નથી હું કે ભૂલી ગયો છે તું
યાદોના મોરપિછ રંગોને
તુ ના આવે તો અમને સરનામું દે
ના આવાનું કોઈ બહાનું દે
ઓઓઓ
કાન્હા રે કાન્હા રે કાન્હા રે
આવ રે હવે તું
મારા વ્હાલા રે વ્હાલા રે વ્હાલા રે
માને રે હવે તું

ઓલ્યા જમુનાજીને તીરે કાનુડો અમે દીઠો રે
ઓલી વનરાવનની વાટે કાનુડો અમે દીઠો રે
દીઠો દીઠો કાનુડો અમે દીઠો રે
કાન કાળો રૂપાળો અમે દીઠો રે
કાન છેલ છોગાળો અમે દીઠો રે
ઓલી ગોકુળની ગલીઓમાં કાનુડો અમે દીઠો રે
ઓલો રાસ રમંતો વ્હાલો કાનુડો અમે દીઠો રે
દીઠો દીઠો કાનુડો અમે દીઠો રે
કાન કાળો રૂપાળો અમે દીઠો રે
કાન છેલ છોગાળો અમે દીઠો રે

ઓલ્યા જમુનાજીને તીરે કાનુડો અમે દીઠો રે

WRITERS

Amar Khandha, Chetan Dhanani

PUBLISHERS

Lyrics © Shemaroo Entertainment Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Vickida No Varghodo

2022