LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vickida No Varghodo

•

2022

Udi Re

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
મારૂં મનડું જો ચાલ્યું તારા મન ને લઇ
મારૂં મનડું જો ચાલ્યું તારા મન ને લઇ
થોડી આંખો ખોલી
ધોળી પાંખો ખોલી
થોડી આંખો ખોલી
ધોળી પાંખો ખોલી
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ગગનમાં
કે ઉડી ઉડી

ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને
ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને
મારૂં મનડું જો ચાલ્યું રે ઉમંગો ને લઇ
એ ચાલ્યું મેઘધનુષી, તારા રંગો ને લઇ

ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ગગનમાં
કે ઉડી ઉડી

તારા ચહેરા ને આ, એક સપનું કરી
મારી આંખો માં રાખું હું એને ભરી
તારા ચહેરા ને આ, એક સપનું કરી
મારી આંખો માં રાખું હું એને ભરી
મીઠી મીઠી યાદો ની, તારી મારી વાતો ની
એક નવી દુનિયા છે
હાથ માં મારો, હાથ લઈ ને
ચાલ હવે તું ત્યાં રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ગગનમાં
કે ઉડી ઉડી

ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને
ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને
મારૂં મનડું જો ચાલ્યું રે ઉમંગો ને લઇ
એ ચાલ્યું મેઘધનુષી, તારા રંગો ને લઇ

WRITERS

Amar Khandha, Niren Bhatt

PUBLISHERS

Lyrics © Shemaroo Entertainment Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Vickida No Varghodo

2022

From This Artist