LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dramebaaj

•

2021

Balance

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
જિંદગી જેનું નામ છે, સદી કરવાનું કામ છે
ક્યારેક ગાડી સ્મૂથ ચાલે, ક્યારેક ચક્કા-જામ છે
ના કદી ડરવાનું
ધ્યાન બસ ધરવાનું
ને જોતા કરવાનું
બદલી ને નજરનો લેન્સ
બેલેન્સ બેલેન્સ બેલેન્સ
વી નો વોટ યુ વૉન્ટ વ્હાલા

ના કોઈ મીઠી છે, ના કોઈ ખારી
જેવી છે, તેવી છે, પણ એ બસ તમારી
શાને રોવું-ધોવું, ભાનને ખોવું
પર થઈ બધું જોવું
નો ઑફેન્સ કે નો ડીફેન્સ
બેલેન્સ બેલેન્સ બેલેન્સ
વી નો વોટ યુ વૉન્ટ વ્હાલા
જિંદગી જેનું નામ છે, સદી કરવાનું કામ છે
ક્યારેક ગાડી સ્મૂથ ચાલે, ક્યારેક ચક્કા-જામ છે
ના કદી ડરવાનું
ધ્યાન બસ ધરવાનું
ને જોતા કરવાનું
બદલી ને નજરનો લેન્સ
બેલેન્સ બેલેન્સ બેલેન્સ
વી નો વોટ યુ વૉન્ટ વ્હાલા

WRITERS

Kedar Upadhyay, Bhargav Purohit, Faodail Pictures

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dramebaaj

2021

01

Tu Nadi

Jigardan Gadhavi, STUTI KARANI

02

Balance

BHARGAV PUROHIT, Kedar Upadhyay

03

Aape Jo Chocolate

BHARGAV PUROHIT, Kedar Upadhyay, MEET JAIN, हिरल ब्रह्मभट्ट (Hiral Brahmbhatt)