LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dramebaaj

•

2021

Aape Jo Chocolate

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
આપે જો chocolate કહું તને secret પણ તું કોઈને ના કહેતી
એને તું ગમે છે પણ એ તો ડરે છે કહેતો નથી તને KT

લે તારી chocolate મારું પણ secret કંઈ દાવ મને ગમે KT

કીટુંડા ઓ કીટુંડા ગડબડિયા ગપ્પુડા ને સ્વીટુડા
કીટુંડા ઓ કીટુંડા ગડબડિયા ગપ્પુડા ને સ્વીટુડા

હમ્મ હમ્મ હમ્મ

આંધળથી તોય તું
ને બાળથી હું તું બધું તોય
નઈ દમતું મને તો
તોપો તલે તો માલી તોય

ના ગમે તને તો
પણ હું તો તાળીશ તો તાળી તોપો
આદેથી કાયમની
માલી આ life માં તને થોપી

જેવો છે તું એવો મનને ગમતો રહે આમ પલ પલ

દુદલ ઓ દુદલ I love you ભલે તું ના થુધળ
દુદલ ઓ દુદલ I love you ભલે તું ના થુધળ

એવો છે power કે
જો ખોલે બુચ તો ફૂટે soda
Do you know O baby
રગ રગમાં mexican દોડે ઘોડા

Yes I know નજરોમેં
આયા કોઈ તો તુને ના છોડા
સીધા તે કીધા છે
કોઈને તો કિસકો હૈ મોડા
ના છે કોઈ ડર આ સફર માં
તું છે તો બધુંય good છે

Dude છે rocky dude છે
તારી સાથે તો high mood છે
Dude છે rocky dude છે
તારી સાથે તો high mood છે
Dude છે rocky dude છે
તારી સાથે તો high mood છે

WRITERS

BHARGAV PUROHIT, KEDAR UPADHYAY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Dramebaaj

2021

01

Tu Nadi

Jigardan Gadhavi, STUTI KARANI

02

Balance

BHARGAV PUROHIT, Kedar Upadhyay

03

Aape Jo Chocolate

BHARGAV PUROHIT, Kedar Upadhyay, MEET JAIN, हिरल ब्रह्मभट्ट (Hiral Brahmbhatt)