LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

ઇટ્ટા કિટ્ટા (Ittaa Kittaa)

•

2024

Maru Sapnu Kya Gayu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
રાત દિન આંખમાં જાગતું જ રહ્યું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું
ના ગમે એને જે એવું મેં શું કહ્યું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું?

કોઈ ના હો તારા, એવું તો યે ચાલી જાતા
પણ આ તો હતું ભર્યું આસમાં
કેવાં રે બુઝાયા, મારી નજરીઓથી સંતાયા
કોઈના સિતારા છે હવે પાસમાં
જો હજી ચમકે છે યાદમાં

ના હતું કઈ પણ, તો યે કંઈ તો ગયું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું
છોડી ને મને મારું સપનું ક્યાં ગયું
હમ્મ હમ્મ હમ્મ હમ્મ

WRITERS

Bhargav Purohit, Kedar Upadhyay

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

ઇટ્ટા કિટ્ટા (Ittaa Kittaa)

2024

01

Kanudo Kaman Garo

Aishwarya Majmudar, Bhargav Purohit, Kedar & Bhargav

02

Rangili Family

Siddharth Bhavsar

03

Maru Sapnu Kya Gayu

Jigardan Gadhvi, Vrattini Ghadge