LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Anokhee

•

2023

Gulabi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
મન તારી ગલી માં
શોધે છે એને શું ગમે છે
હો જો તારી પાસે
તો જાણે એને બધું ગમે છે
તું મળી છે જ્યારથી
સપના આવજાવ કરે છે
તું ગમી છે જ્યારથી
આંખો રંગોળી પૂરે છે
રોજ રોજ પ્રેમથી
ચાખી ને મેં સાચવી
તારા માટે જિંદગી ગુલાબી
લાગે જાણે ગુંજતી
મંદિરોમાં આરતી
એવી તારી સાદગી ગુલાબી

ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તારા માટે છે આ સવાર
મૈં મારા હાથેથી કર્યો છે
તારા સૂરજને શણગાર
હું શબ્દ છું
તું છે કવિતા મારી
હું સૂર કોઈ
તું સરગમ મારી તું છે ગીત રે
તું મળી છે જ્યારથી
સપના આવજાવ કરે છે
તું ગમી છે જ્યારથી
આંખો રંગોળી પૂરે છે

રોજ રોજ પ્રેમથી
ચાખી ને મેં સાચવી
તારા માટે જિંદગી ગુલાબી

લાગે જાણે ગુંજતી
મંદિરોમાં આરતી
એવી તારી સાદગી ગુલાબી

ગુલાબી ગુલાબી ગુલાબી, ઓ ઓ, ગુલાબી

WRITERS

Mihir Bhatt, Milind Gadhvi

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Anokhee

2023

01

Gulabi

Mihir Bhatt, Milind Gadhvi

02

Jivi Lene Jindagi

Mihir Bhatt, Milind Gadhvi, शर्वी यादव (Sharvi Yadav)

From This Artist