તું બની પતંગ તું ઉડી જા રે બેફિકર
તું બની સુગંધ હવા માં તું રાહ કર
તું બની પતંગ તું ઉડી જા રે બેફિકર
તું બની સુગંધ હવા માં તું રાહ કર
નાની નાની ખુશીઓના, સિકા છે ગલ્લા માં
કાચી પાકી પીરસી છે, સપના ની વાનગી
નાની નાની ખુશીઓના, સિકા છે ગલ્લા માં
કાચી પાકી પીરસી છે, સપના ની વાનગી