LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Luv Ni Love Storys

•

2019

Aasmani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
પ્રેમ ભીની
લાગણી મને કોઈ લાગે
રાત રાણી
મહેકી રહી છે આ ક્યાંથી
પ્રેમ ભીની
લાગણી મને કોઈ લાગે
રાત રાણી
મહેકી રહી છે આ ક્યાંથી
દીવાલો તોડી ને ભાગે છે
મન મારું જાણે શું માંગે છે
આઈનામાં મારો ચહેરો જોઉં તો
લાગે છે તું મારી સામે
સપનાઓ મારા થયા આસમાની
સપનાઓમાં એ તારી વાત છે
પોતાની સાથે કરું વાત તારી
ભૂલી બધું
સપનાઓ મારા થયા આસમાની
સપનાઓમાં એ તારી વાત છે
પોતાની સાથે કરું વાત તારી
ભૂલી બધું
પ્રેમ ભીની
લાગણી મને કોઈ લાગે
રાત રાણી
મહેકી રહી છે આ ક્યાંથી

લોકો કહે છે મને
બાવરી બાવરી
બાજુ છું તારી બની બંસુરી
લોકો કહે છે મને
બાવરી બાવરી
બાજુ છું તારી બની બંસુરી
યાદોની ડાળી શું કહે છે
પાને પાને લાગણી છે
જાણું છું હું મારી પાસે નથી
તોયે લાગે છે તું મારી પાસે
સપનાઓ મારા થયા આસમાની
સપનાઓમાં એ તારી વાત છે
પોતાની સાથે કરું વાત તારી
ભૂલી બધું
સપનાઓ મારા થયા આસમાની
સપનાઓમાં એ તારી વાત છે
પોતાની સાથે કરું વાત તારી
ભૂલી બધું

WRITERS

NIREN BHATT

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Luv Ni Love Storys

2019

01

Ghoome Jaaye Re

Parth Bharat Thakkar, Yashita Sharma

02

Manzil

Aditya Gadhvi, Parth Bharat Thakkar, Siddharth Amit Bhavsar

03

Aasmani

Parth Bharat Thakkar, Yashita Sharma

04

Luv Ni Love Storys

Aditya Gadhvi, Yashika Sikka, सिद्धार्थ अमित भावसार

05

Ghoome Jaaye Re

Parth Bharat Thakkar, Yashita Sharma