LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Luv Ni Love Storys

•

2019

Ghoome Jaaye Re Reprise

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો
કોઈ નું કશું સાંભળે નહીં, અરમાનો માં વાલી
ભાન ને ભૂલી તારા નામ ની, કરતા એ લવારી
કોઈ નું કશું સાંભળે નહીં, અરમાનો માં વાલી
ભાન ને ભૂલી તારા નામ ની, કરતા એ લવારી
એક પળ માં લાગે તું મારો છે
એક પળ માં લાગે નથી
હર પળ માં ફાલો તું લાગે છે
હર પળ માં, હર પળ માં

ગમી, ગમી જાય છે
સપનું આ ગલી-ગલી ગાય છે
અડી, અડી જાય છે
લાગણીઓ નવી-નવી થાય છે
એક પળ માં લાગે તું પાસે છે
એક પળ માં લાગે નથી
હર પળ માં મન માં તું ઝાકે છે
હર પળ માં મન માં તું ઝાકે છે
હર પળ માં, હર પળ માં
ઘૂમે-ઘૂમે જાય રે, eh eh, મન ઘૂમે જાય રે, hey
એ પતંગિયું બની, મન ઘૂમે જાય રે

WRITERS

Parth Bharat Thakkar, Niren Bhatt

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Luv Ni Love Storys

2019

01

Ghoome Jaaye Re

Parth Bharat Thakkar, Yashita Sharma

02

Manzil

Aditya Gadhvi, Parth Bharat Thakkar, Siddharth Amit Bhavsar

03

Aasmani

Parth Bharat Thakkar, Yashita Sharma

04

Luv Ni Love Storys

Aditya Gadhvi, Yashika Sikka, सिद्धार्थ अमित भावसार

05

Ghoome Jaaye Re

Parth Bharat Thakkar, Yashita Sharma